સુવિચાર :- "શિક્ષક પોતે શીખતો ન રહે તો તે કદી શીખવી ન શકે - રવીન્દ્રનાથ ટાગોર જીવનમાં કોઈ પણ માણસને ખોટો ના સમજવો. તેના પર વિશ્વાસ રાખવો. કેમકે એક બંધ ઘડીયાળ પણ દિવસમાં ૨ વાર સાચો સમય બતાવે છે. કોઈ કામ માટે ભીતરનો અવાજ ના પાડે તો તે કામ છોડી દેજો, અન્યથા પસ્તાવવાનો વખત આવશે.

સોમવાર, 22 સપ્ટેમ્બર, 2014

ઉપર ના જોશો આકાશ વરસી પડશે, નીચે ના જોશો પત્થર પીગળી જશે, સામે ના જોશો નજર ઝુકી જશે, પણ...................... એકવાર પાછળ જરૂર જોજો,,,, કારણકે તમારા વગર કોઈક એકલુ રહી જશે.

0 comments:

ટિપ્પણી પોસ્ટ કરો

મારા બ્લોગ ની મુલાકાત લેવા બદલ આપ સર્વ મિત્રો નો ખુબખુબ આભાર.